5 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લાના કુલ કોરોના કેસનો આંક 437 થયો મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 19 પોઝીટીવ કેસો નોંધાયા છે. સાથે બે દર્દીઓના આજે મૃત્યુ પણ થયા છે. વધુમાં 5 દર્દીઓ સાજા થતા તેઓને રજા પણ આપવામાં આવી છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો અત્યાર સુધીમાં જિલ્લામાં 437 પોઝીટીવ કેસ થયા છે. જેમાંથી 248 દર્દીઓ સાજા થઈ ગયા છે. 34 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 155 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 6 ઓગસ્ટ( ગુરુવાર)ના રોજની કોરોનાની વિગતો પોઝીટીવ જાહેર થયેલ દર્દી 65 વર્ષ, મહિલા, વજેપર, શેરી નં. 10, મોરબી 54 વર્ષ, મહિલા, 103, શિવમ પેલેસ, રવાપર રોડ, મોરબી 28 વર્ષ, મહિલા, 69, વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, મોરબી 54 વર્ષ, મહિલા, સામાકાંઠે, ત્રાજપર, મોરબી-2 31 વર્ષ, પુરુષ, સામાકાંઠે, ત્રાજપર, મોરબી-2 63 વર્ષ, પુરુષ, નાની વાવડી, મોરબી 52 વર્ષ,મહિલા, વજેપર શેરી નં. 16, મોરબી 39 વર્ષ, પુરુષ, મિલન પાર્ક, વાવડી રોડ, મોરબી 70 વર્ષ, પુરુષ, વણકરવાસ, મોરબી 67 વર્ષ, પુરુષ, મૌલા શેરી, નાની બજાર, મોરબી 38 વર્ષ, પુરુષ, રાજમંદિર, જેતપર, મોરબી 48 વર્ષ, પુરુષ નેસડા ખા, ટંકારા 20 વર્ષ, યુવતિ, શક્તિનગર, હળવદ 55 વર્ષ, પુરુષ, ઋષભનગર-2, મોરબી 52 વર્ષ, મહિલા, ઋષભનગર-2, મોરબી 42 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 34 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 33 વર્ષ, પુરુષ, હર્ષવાટીકા, નવલખી રોડ, મોરબી 26 વર્ષ, યુવતિ, ઋષભનગર-2, મોરબી સાજા થયેલા દર્દી 74 વર્ષ, પુરુષ, લક્ષ્મી સોસાયટી, રવાપર રોડ, મોરબી 69 વર્ષ, પુરુષ, વાવડી રોડ, મોરબી 70 વર્ષ, પુરુષ, મહેન્દ્રનગર, મોરબી 47 વર્ષ, પુરુષ, પવનસુત એપાર્ટમેન્ટ, કાયાજી પ્લોટ, મોરબી 81 વર્ષ, પુરુષ, લોહાણાપરા શેરી નં.2, જેઇલ રોડ, મોરબી મૃત્યુ પામેલા દર્દી 61 વર્ષ, પુરુષ, પ્રતાપ રોડ, મોમીન શેરી, વાંકાનેર 72 વર્ષ, પુરુષ, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી