(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : વિશ્વવ્યાપી ફેલાયેલી આ ભયંકર મહામારી કોરોના કોવિડ-19 થી આપના પરિવાર તથા આપના કર્મચારીઓને રક્ષણ આપવા અમે તમારા માટે લાવ્યા છીએ G.M.P. certified તથા F.D.A દ્વારા મંજુર કરેલ સેનિટાઈઝર. વેલવેટા સેનીટાઈઝર તમે અમારી પાસેથી વ્યાજબી કિંમતે મેળવી શકશો. વેલવેટા સેનીટાઈઝરનો છંટકાવ કરીને હવે તમે પણ તમારા ઘર, ઓફિસ, કારખાના સહિતના સ્થળોને ડીસઇન્ફેકટેડ તેમજ સેનીટાઈઝ કરીને આ મહામારી સામે રક્ષણ મેળવો. ઓર્ડર તેમજ વધુ વિગત માટે ધર્મા ઇમ્પેક્ષ અવની ચોકડી, કેનાલ રોડ મોરબી મો.નં. 9974896571નો સંપર્ક કરો.