જાપાનીઝ ટેકનોલોજી વાળા કેગન મશીનનું ઉચા પીએચ લેવલ અને માપસર ટીડીએસ વાળું આ પાણી રોજીંદુ પીવો અને રોગોને તમારા શરીરથી દુર રાખો : 20 લિટરની બોટલ ઉપલબ્ધ : હોમ ડીલવરી સર્વિસ પણ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલની કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવાની કોઈ દવા નથી. માત્ર ઇમ્યુનિટી પાવર જ આ વાયરસથી બચાવી શકે છે. ત્યારે લોકો ઇમ્યુનિટી પાવર વધારવા અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. પરંતુ હવે એવા કોઈ નુસ્ખાઓની જરૂર નથી. કારણકે શ્રી મિરેકલ ડ્રિંકિંગ વોટર ખાસ આલ્કલાઇન વોટર લઈને આવ્યું છે. જેને સામાન્ય પાણીની જેમ રોજિંદા પીવાથી ઇમ્યુનિટી પાવર વધે છે. રોજિંદા જે ફિલ્ટર પાણીનો લોકો ઉપયોગ કરે છે તેના બદલામાં જો આલ્કલાઇન વોટરનો ઉપયોગ કરે તો શરીર કાયમ નિરોગી રહી શકે છે. મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્રી મિરેકલ ડ્રિંકિંગ વોટરમાં આ આલ્કલાઇન વોટર ઉપલબ્ધ છે. આ વોટર એન્ટી ઓક્ષીડન્ટ, આઈકલાઈઝેશન, માઈક્રો કલ્સટરીંગ સહિતની ખાસિયતો ધરાવે છે. આ પાણી 20 લિટરની બોટલમાં મળે છે. જેની હોમ ડીલવરી પણ મળી શકે છે. આ પાણી કેન્સર, બીપી, ડાયાબિટીસ, વજન ઉતારવું, આર્થરાઇટ્સ, હાર્ટ બ્લોકેજ, કોલેસ્ટ્રોલ, હદયરોગ, અસ્થમા, ગઠીયા વા રોગ, થાઇરોઇડ, લકવા, કિડની રોગ, સંધિવા, સમય પહેલા વૃધ્ધત્વ આવવું, થાક લાગવો વગેરે બીમારીઓ દૂર કરે છે. શ્રી મિરેકલનું એડવાન્સ જાપાનીઝ ટેકનોલોજી વાળું આલ્કલાઈન વોટર કોઈ દવા નથી. પરંતુ તે શરીરને નિરોગી રાખવાનો ઉપાય છે. તો આજે જ આપનું પાણી બદલો અને નિરોગી રહો. વધુ વિગત માટે મો.નં 8238744400 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.