પતામાં જેમ 52 કાર્ડ હોય તેમ ઝીરકોન પત્તામાં Zro2નું 52 ટકા પ્રમાણ : ગુણવત્તાની અને વાઈટનેશની ગેરેન્ટી, Zro2 63% કરતા ઓછો ભાવ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબી માટે ખાસ ઓપેક સિરામિક પ્રા. લી. દ્વારા શ્રાવણ માસ, જન્માષ્ટમી નિમિત્તે લોન્ચ કરાઈ ખાસ પ્રોડક્ટ ઝીરકોન પત્તા. પત્તાની કેટમાં જેમ 52 કાર્ડ હોય છે. તેમ ઝીરકોન પત્તામાં Zro2નું પ્રમાણ 52 ટકા રાખવામાં આવ્યું છે. ભાવ 63% Zro2 કરતા ઘણો ઓછો છતાં પણ ગુણવતા વાઈટનેશ અને કન્ટીઝન્સી એટલી જ છે. ફેકટરી ઓપેક સિરામિક પ્રા.લી. પ્લોટ નં. 51/ 5, જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા, હિંમતનગર - 383001 નિશાંત વોરા મો.નં. 9925040921 મોરબી ઓફિસ ઓપેક સિરામિક પ્રા.લી. રિયલ પ્લાઝા- શોપ નં.11, લાલપર, મોરબી કમલેશભાઈ મો.નં.9978982921 અમદાવાદ ઓફિસ ઓપેક ગ્રુપ ઓફ કંપની 203, અક્ષર આરકેડ, મેમણનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ- 380009 અતીતભાઈ વોરા મો.નં. 9825070921, 7435981421 “For Janmashtmi special and Festive season Opaque Ceramics is pleased to Announce Launch of ZrO2 - 52% product ZIRCON PATTA like a Deck of cards with 52 cards in 1 deck We have carefully produced a product with 52% ZrO2 Whiteness, quality, consistency all same as our 1/S - 63% ZrO2 Opacifier Still prices are cheaper to the tune of 10% Making huge savings available to customers. Enjoy the Festivities with your friends and family Stay safe, stay healthy, stay Blessed