મોરબી : મોરબી નિવાસી તરુણાબેન રાજુભાઈ ઠક્કર, તે કેતન, નરેન તથા કૃણાલના માતુશ્રીનું તા. 20/07/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 24/07/2020ના રોજ જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે.