મોરબી : ટીમ્બડી નિવાસી ધનગૌરીબેન કાનજીભાઈ ભોરણીયા (ઉ.વ. 84), તે સ્વ. મગનભાઈ, કિશોરભાઈ તથા જયંતીભાઈના માતુશ્રી તેમજ પંકજભાઈના દાદીનું તા. 21/07/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા મોકૂફ રખાઈ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (કિશોરભાઈ 99251 00829, જયંતિભાઈ 97265 03550, પંકજભાઈ 98795 07107)