ઝીરકોનીયમની ગુણવત્તા ચકાસવા પોતાની અદ્યતન લેબ, દરેક ગ્રાહકને માલની સાથે લેબ રિપોર્ટ પણ મળશે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ઓપેક સિરામિકમાં ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમની તમામ વેરાયટી ઉપલબ્ધ છે. આ તમામ પ્રોડક્ટ હોલસેલભાવે મળશે. વધુમાં ઓપેક સિરામિક પોતાની લેબ ધરાવતું હોય દરેક ગ્રાહકોને માલની સાથે લેબ રિપોર્ટ પણ આપવામા આવે છે. મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. તો અહીંની એક વખત રૂબરૂ મુલાકાત લ્યો અથવા અતીત વોરા મો.નં. 9825070921, નિશાંત વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ મેનેજર કમલેશ પ્રજાપતિ મો.નં. 9978982921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે. ઓપેક ઝીરકોનીયમ પ્રા.લી.ની તમામ પ્રોડક્ટ ઝીરકોનીયમ < 1 માઇક્રોન (ZrO2 63%) ઝીરકોનીયમ સુપરફાઇન 1 માઇક્રોન (ZrO2 63%) ઝીરકોનીયમ પ્રીમિયમ 1.5 માઇક્રોન (ZrO2 63%) ઝીરકોનીયમ પ્રીમિયમ 5 માઇક્રોન (ZrO2 60%) ઝીરકોનીયમ 1/ C વાઈટનર (ZrO2 45%) ઝીરકોનીયમ ફ્લોર ( 325 મેશ) (ZrO2 63%) ઝીરકોનીયમ પટ્ટા (ZrO2 52%) ZIRCON PO (25%) સરનામું ફેકટરી ઓપેક સિરામિક પ્રા.લી. પ્લોટ નં. 51/ 5, જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા, હિંમતનગર - 383001 મોરબી ઓફિસ ઓપેક સિરામિક પ્રા.લી. રિયલ પ્લાઝા- શોપ નં.11, લાલપર, મોરબી અમદાવાદ ઓફિસ ઓપેક ગ્રુપ ઓફ કંપની 203, અક્ષર આરકેડ, મેમણનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ- 380009