હવે સ્ટાઇલિશ રહો પુરી તકેદારી સાથે તે પણ સસ્તામાં, મિત હેર સલૂન અને બ્યુટીપાર્લરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ

- text


અહીં થર્મલ સ્ક્રીનિંગ બાદ જ એન્ટ્રી, સેનેટાઇઝર અને માસ્ક સહિતના લેવાતા પૂરતા સાવચેતીના પગલાં


શેવિંગ માત્ર રૂ. 49માં, હેર કટ માત્ર રૂ. 99માં : એપોઇટમેન્ટ લેવી ફરજિયાત, નિરવભાઈ મો.નં. 7567067530


( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : હવે સ્ટાઇલિશ રહેવું તે પણ તકેદારી સાથે શક્ય બન્યું છે. કારણકે કોરોનાની મહામારી વચ્ચે તમામ સાવચેતીના પગલાં સાથે મિત હેર સલૂન અને બ્યુટીપાર્લર એકદમ સજ્જ બન્યું છે. વધુમાં હાલ અહીં ગ્રાહકોને 50 ટકાનું માતબર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તો નિશ્ચિન્ત બનીને અહીંની સર્વિસનો લાભ લેવા જેવો છે.

મોરબીમાં જીઆઇડીસી સામે અજંતાની રેવા ટાઉનશીપ બાજુમાં શુભ રેસ્ટોરન્ટ પાસે મિત હેર સલૂન આવેલ છે. આ સાથે જીઆઇડીસીની અંદર ચિત્રકૂટ ચોકમાં મિત બ્યુટીપાર્લર આવેલ છે. આ બન્ને સ્થળોએ હાલની મહામારીને ધ્યાને રાખીને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અહીં આવતા તમામ ગ્રાહકોને થર્મલ ગનથી ચેક કરવામાં આવે છે.વધુમાં અહીં સેનેટાઇઝરની સુવિધા રાખવામાં આવી છે. અહીંનો સ્ટાફ માસ્કથી જ સજ્જ રહે છે.

આમ અહીં આવતા ગ્રાહકોને ચેપ ન લાગે તેવી પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અહીં ગ્રાહકોને 50 ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. વધુમાં અહીંના હેર ડ્રેસર નિરવભાઈ જેમને પ્રખ્યાત ટ્રેનર એવા જાવેદ હબીબ પાસેથી ટ્રેનિંગ મેળવેલી છે.

અહીં નેટસર્ફ કંપનીના વૈજ્ઞાનિકો અને ડોકટરોએ 32 જાતની જડીબુટ્ટીમાંથી બનાવેલ તમામ રોગની એક માત્ર આયુર્વેદિક દવા પણ ઉપલબ્ધ છે. જે સંધિવા, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્નાયુઓમાં દુખાવો, સ્ત્રીઓને માસિક મુશ્કેલીઓ, માથાનો દુખાવો, ખીલની સમસ્યા, હદય રોગ, એઇડ્સ, કેન્સર, કબજિયાત, પેટનો દુખાવો, ચામડી રોગ, બળતરા, ડ્રગ વ્યસન, માનસિક ડિપ્રેશન, નબળું પાચન તંત્ર, રૂધિરાભીસરણ સમસ્યાઓ, ઉછશ્વસન ચેપ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ, વધુ વજન સહિતની સમસ્યાઓ, ગર્ભવતી સ્ત્રીઓમાં બાળકના વિકાસને લગતી સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ સાથે અહીં નેટસર્ફ કંપનીના ફેસવોસ, સ્ક્રબ સહિતની કોસ્મેટિક્સ આઇટમો પણ મળે છે. આ તમામમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામા આવશે.

- text

અહીં એપોઇટમેન્ટ લેવી ફરજિયાત છે. એપોઇટમેન્ટ લેવા કે વધુ વિગત માટે નિરવભાઈ મો.નં.7567067530નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text