મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારના ઉમિયાનગરમાં આવેલા આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 23 વર્ષ પૂર્ણ થયા અને મંદિર 24 વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. પરંતુ હાલની કોરોનાની મહામારીને કારણે 23 વર્ષ પુરા થવાની ઉજવણી તથા મહાપ્રસાદના આયોજનને મોકૂફ રાખવામાં આવ્યો છે.