વેરાયટીનો મોટો ખજાનો, આઈસ્ક્રીમ રસિયાઓએ એકવાર માણવા જેવો સ્વાદ અદ્યતન બેઠક વ્યવસ્થા સાથે ફુલ એસી પાર્લર : ધોરાજીનો ફેમશ આઈસ્ક્રીમ હવે આપણા રંગીલા ઢેલળીનગરમાં આપના શુભપ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવશે : સ્પેશિયલ શીખંડ, અંગુરરબડી અને અનેક વેરાયટીઓ સાથોસાથ આઈસ્ક્રીમનો ખજાનો પણ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે ભાનું પ્લાઝમા આવેલ રંગોલી આઈસ્ક્રીમમાં થીકસેક અને આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓની અનેરી મોજ માણવા જેવી છે. અહીં વેરાયટીઓનો મોટો ખજાનો છે. વધુમાં અહીં તમામ પ્રોડક્ટની ક્વોલિટી હાઈ સ્ટાન્ડર્ડ છે. તો અહીંના આઈસ્ક્રીમ અને થીકસેક સહિતની વસ્તુઓની મિજબાની એક વખત જરૂર માણો... રંગોલી આઈસ્ક્રીમમાં થીક સેકમાં રંગોલી સ્પેશિયલ, રોસ્ટેડ ડ્રાઇફૂટ, સ્પે. રાજસ્થાની અને સ્પે.કાજુ સહિતની 17 વેરાયટીઓ છે. સિગ્નેચર ક્રિએશન થીકસેકમાં રોઝ વેનીલા, સ્ટોબેરી ક્રીમ ઓરીઓ, સ્પે. ચોકો ઓરીઓ સહિતની 7 વેરાયટીઓ છે. જ્યારે આઈસ્ક્રીમ સ્કૂપમાં રંગોલી શાહી કપ, સ્પે.મારવાડ, ચોકો બ્રાઉની, કિટકેટ સહિતની 21 વેરાયટીઓ છે. આ સાથે આઈસ્ક્રીમ બલ્ક પેકમાં પાનકિંગ, રોઝ પેટલ, નેચરલ ગ્રીન ગ્વાવા, રોસ્ટેડ નટ સહિતની 20 વેરાયટીઓ છે. સ્લાઈસ આઈસ્ક્રીમમાં ક્રીમ કસાટા, ચોકલેટ ચિપ્સ, સ્ટોબેરી, બટર સ્કોચ ફ્લેવર છે. સિગ્નેચર ક્રિએશન આઇસ્ક્રીમમાં કેડબરી સ્પેશિયલ, ચોકલેટ ક્રન્ચ, ડ્રાઇફૂટ ખજાના, સ્પે.અમેરિકન સન્ડે સહિત 6 વેરાયટી છે. આઈસ્ક્રીમ કેકમાં હઝલ નટ્સ ચોકલેટ કેક, સ્ટોબેરી કેક અને ક્રીમ ફ્રુટ સલાડની ફ્લેવર છે. કિંગ કોનમાં કેસર, પિસ્તા, બટર સ્કોચ અને ચોકલેટની ફ્લેવર છે. કેન્ડીમાં રાજભોગ, આલમન્ડ ચોકોબાર, પંજાબી કુલ્ફી, પિસ્તા મલાઈ સહિતની 8 ફ્લેવર છે. આ સાથે ક્રીમ ફ્રુટ સલાડ પણ ઉપલબ્ધ છે. જ્યારે લસ્સીમાં સ્પે.ડ્રાઇફ્રુટ, ચોકલેટ, રોઝ અને ક્રીમ ફ્લેવર છે. આમ અહીં વિવિધ વેરાયટીના સ્વાદનો લ્હાવો લેવા જેવો છે.