મોરબી : મનસુખલાલ બાબુલાલ લખતરિયા (હળબટીયાળી), તે જયેશ (લાલો) તથા હિમાંશુ (નેશનલ હેર આર્ટ-રવાપર રોડ, મોરબી)ના પિતાશ્રી તથા જીતુભાઇ, ભરતભાઈ, રાજુભાઇના મોટાભાઈ અને ઉમેશભાઈ પ્રવિણભાઈ રજોડિયા (મોરબી), સંજયભાઈ નાથાભાઈ શિશાંગિયા (રાજકોટ)ના સસરાનું તારીખ 06/07/2020 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ હોવાથી ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (જીતુભાઇ લખતરિયા મો. 97230 95892, જયેશ (લાલો) મો. 92753 07639, હિમાંશુ મો. 90670 51862)