સ્ટ્રીટ ફૂડના ભાવે ફાઈવ સ્ટાર હોટેલ જેવું શુદ્ધ અને ચટાકેદાર ફૂડ બીજે ક્યાંય નહીં મળે (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : દિવસભરની ભાગદોડ બાદ પરિવાર કે મિત્રો સાથે શાંતિથી સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણવી હોય તો હવે ક્યાંય દૂર જવાની જરૂર નથી. શહેરના રામચોકમાં આવેલ ખોડિયાર હોટેલમાં પહોંચી જાવ. ત્યાં સ્ટ્રીટ ફૂડના ભાવે ફાઈવ સ્ટાર હોટેલ જેવું શુદ્ધ અને ચટાકેદાર ભોજનનો લ્હાવો માણવા મળશે. મોરબીના રામચોકમાં તનિષ્કના શો રૂમની સામે લોહાણા બોર્ડિંગ પાસે આવેલ ખોડિયાર હોટેલ તેના સ્વાદિષ્ટ ફુડ માટે ખૂબ જાણીતું છે. અહીં પંજાબી, ચાઈનીઝ, પંજાબી વેજ, મસાલા ઢોસા, પાઉભાજી અને છોલે ભટ્રુરે સહિતની અનેકવિધ આઇટમો તે પણ ખૂબ વ્યાજબી ભાવે મળે છે. અહીં જમવાની તેમજ પાર્સલની બન્ને સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં 50 લોકોના જમણવાર માટે ખાસ એસી હોલની સુવિધા પણ છે. ઉપરાંત કોઈ પણ પ્રસંગ માટે અહીં કેટરિંગના ઓર્ડર પણ લેવામાં આવે છે. વધુમાં હાલની મહામારીને ધ્યાને રાખીને ટેમ્પરેચર ચેકીંગ તેમજ સેનેટાઇઝિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અહીંનો તમામ સ્ટાફ માસ્ક, ગ્લોવ્સ અને કેપથી સજ્જ રહે છે. તો એક વખત અહીંનું સુરક્ષિત અને સ્વાદિષ્ટ ભોજન માણવા જરૂર પધારજો. વધુ વિગત માટે 9979910105, 7575810105 અથવા 02822 225225 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.