મોરબી : પ્રજાપતિ મનજીભાઇ ગંગારામભાઈ વામજા, તે સંજયભાઈ (સંજય કટલેરી) અને સુરેશભાઈના પિતા તથા વિમલ, ઉત્તમ, નિધિ, નંદુ, પ્રિયાંશુ, અજયના દાદાનું નું તા. 13 જૂનના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું બેસણું તથા લોકિક પ્રથા બંધ રાખેલ છે.