મોરબી : રામરાજનગર (બહાદુરગઢ) નિવાસી શીવાભાઈ કેશવજીભાઇ પાડલીયા (ઉ.વ. 82), તે જીતેન્દ્રભાઈ અને ઘનશ્યામભાઈના પિતાનું તા. 10/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મો. 97268 10365)