મોરબી : ચાંચાપર નિવાસી મોતીભાઈ દેવજીભાઈ ગામી (ઉ.વ. 92), તે રાઘવજીભાઈ તથા ધરમશીભાઈના પિતાનું તા. 11/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રાઘવજીભાઈ 97122 95094, ધરમશીભાઈ 94271 56310)