મોરબી : મોરબી નિવાસી ગીરીશભાઈ રમણીકલાલ પુજારા (ઉ.વ.૪૨), તે સ્વ.રમણીકલાલ માવજીભાઈ પુજારાના પુત્ર તથા નયનાબેન રાજેશકુમાર ગણાત્રા, રમીલાબેન સતિષકુમાર રાચ્છ, રશ્મિબેન મહેશકુમાર કોટક, પ્રિતીબેન ચિરાગકુમાર સેજપાલના ભાઈ તેમજ ભરતભાઈ ખીમજીભાઈ મીરાણીના ભાણેજનુ તા. ૯-૬-૨૦૨૦ મંગળવાર ના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સદ્ગતનુ ટેલીફોનિક બેસણુ તા.૧૨-૬-૨૦૨૦ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (ટેલીફોનિક બેસણા માટે સંપર્ક - રાજુભાઈ ગીરનારી ૯૯૨૫૪ ૬૫૮૭૩, સતિષભાઈ રાચ્છ ૮૭૮૦૪ ૦૦૧૦૧, ચિરાગભાઈ સેજપાલ ૯૮૨૫૭ ૬૧૪૮૦, ભરતભાઈ મીરાણી ૯૫૭૪૦ ૫૬૨૬૪)