લોન્ગ વન પીસ માત્ર રૂ. 200માં, ટોપ અને ટીશર્ટ માત્ર રૂ. 100માં વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ : બહેનોએ એક વખત અચૂકપણે મુલાકાત લેવા જેવી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં બહેનો માટે ભવ્ય એક્ઝિબિશનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જે માત્ર બે દિવસ માટે જ છે. જેમાં ટી શર્ટ, ટોપ અને વન પીસનો મનમોહક ખજાનો છે. ખૂબ વ્યાજબીભાવે વિશાળ રેન્જમાં પ્રોડક્ટ અહીં ઉપલબ્ધ છે. તો બહેનોએ આ એક્ઝિબિશનની એક વખત મુલાકાત અચૂકપણે લેવા જેવી છે. મોરબીના કાયાજી પ્લોટમાં શેરી નંબર -6માં ડો.એલ.સી. પટેલ પાસે સિટી મેડિસિન નજીક સ્વાતિબેન દવે દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન માત્ર આજે અને કાલે એમ બે જ દિવસ માટે રાખવામાં આવ્યું છે. બહેનોએ એક જ સ્થળેથી સુરક્ષિત વાતાવરણમાં મનભરીને ખરીદી કરી શકે તે માટે આ એક્ઝિબિશન શરૂ કરાયું છે. અહીં લોન્ગ વન પીસ માત્ર રૂ. 200માં, ટોપ અને ટીશર્ટ માત્ર રૂ. 100માં મળે છે. એક્ઝિબિશનનો સમય સાંજે 4થી 7નો રાખવામાં આવ્યો છે. આ એક્ઝિબિશનનો આવતીકાલે ગુરુવારે છેલ્લો દિવસ છે. તો બહેનો અહીં આવીને મન ભરીને ખરીદીનો લ્હાવો લઈ શકે છે. વધુ વિગત માટે મો.નં.9316359035 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.