મોરબી : હાલ મોરબી નિવાસી દયાબેન કાંતિલાલ સંઘવી (ઉ.વ.૯૩), તે સ્વ. ધીરેન્દ્રભાઈ કાંતિલાલ સંઘવીના માતૃશ્રી તેમજ આશિષ ધીરેન્દ્રભાઈ સંઘવીના દાદીનું તા. ૦૮.૦૬.૨૦૨૦, સોમવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. મોબાઈલ તથા વોટ્સએપથી શોક સંદેશો પાઠવી શકશો. (આશિષ સંઘવી મો. 99794 44964)