મોરબી : કરશનભાઇ દેવજીભાઈ બાવરવા (ઉ.વ. 69), તે પ્રકાશભાઈ, પ્રવીણભાઈ, જીતેન્દ્રભાઈ તથા ઘનશ્યામભાઈના પિતાનું તા. 05/06/2020, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ફોન પર સાંત્વના પાઠવી શકશે. (પ્રકાશભાઈ - 99130 51975, પ્રવીણભાઈ 98798 13690, જીતેન્દ્રભાઈ - 90990 59171, ઘનશ્યામભાઈ - 95581 10073)