મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ ધીરજલાલ જોષીના ધર્મપત્ની શર્મિષ્ઠાબેન આશોકભાઈ જોષી (ઉ.વ. ૬૮), તે જગદીશભાઈ અને સ્વ. સતિષભાઈ જોષીના ભાભી તથા વિમલભાઈ, શિલ્પાબેન, જિજ્ઞાબેન તથા રૂપલબેનના માતુશ્રી અને આશુતોષ તથા મહર્ષિના ભાભુનું તા. તા.૫ જૂનને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સ્થિતિને કારણે લૌકિક ક્રિયા બંધ છે. તા.૮ને સોમવારે માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મોબાઇલ નંબર ૯૯૨૫૭ ૨૬૭૪૦, ૯૪૨૮૬ ૧૦૧૪૩)