મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક કીશોરીબેન ભુપતભાઈ દોશી (ઉ.વ. 69), ભુપતભાઈ વી. દોશી [દેના બેન્ક] ના ધમઁપત્ની, તેજશભાઈ ભુપતભાઈ દોશીના માતૃશ્રી તા.05/06/2020 શુક્રવારના રોજ અવસાન પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ટેલીફોનથી દિલગીરી વ્યકત કરવા દોશી પરિવારનો અનુરોધ છે. (મો.નં. 90330 33500)