મોરબી : મૂળ રવાપર નદી, હાલ મોરબી નિવાસી બાબુલાલ ગંગારામભાઈ મહેતા (ઉ.વ.૭૧), તે પ્રભાબેન મહેતાના પતિ, દીનેશભાઈ, કીરીટભાઈ, જયેશભાઈના પિતાશ્રી, સ્વ. બાલશંકરભાઈ ઠાકરના જમાઈ તેમજ ચુનિલાલ ગંગારામભાઈ મહેતાના મોટાભાઈ તથા બીપીનભાઈ, બકુલભાઈના ભાઈજીનુ તા. ૪-૬-૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સમયને ધ્યાનમા રાખી સદ્ગતનુ ઉઠમણુ તથા બેસણુ મોકુફ રાખેલ છે.