મોરબી : મૂળ વનાળીયા હાલ રાજકોટ નિવાસી શાંતાબેન ખીમજીભાઈ ગામી (ઉ.વ. 95), તે ચુનીલાલ, શામજીભાઈ તથા જીવરાજભાઈના માતા તેમજ ભાવેશભાઈ, હરેશભાઇ, વિવેકભાઈ તથા અરવિંદભાઈના દાદીનું તા. 22/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું, લૌકિક પ્રથા અને ઉત્તરક્રિયા (દાડો) મોકૂફ રાખવામાં આવેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકે છે. (ભાવેશભાઈ - 98243 22726, હરેશભાઇ - 98792 53531, અરવિંદભાઈ - 88494 02072)