મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો : આ મહિલા મુંબઈથી આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે : ફરી કોરોનાની એન્ટ્રીથી આરોગ્ય તંત્રમાં દોડધામ લાઈવ રિપોર્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો..