મોરબી : ઉદુભા અમરસંગ ઝાલા (ઉ.વ. 62), તે રાણુભા તથા ભરતસિંહના ભાઈનું તા. 19 મેના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતની લૌકિક પ્રથા બંધ રાખેલ છે. માત્ર ટેલિફોનિક દિલસોજી પાઠવવા અનુરોધ કરાયો છે.