મોરબી : ખાખરાળા નિવાસી આયદાનભાઈ જીવાભાઈ સવસેટા (ઉ.વ. 80), તે ભુપતભાઇ પિતાનું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના વાયરસની મહામારીને કારણે લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ફોન કે સોસીયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરી શકશે. (ભુપતભાઇ 75739 47006, દેવદાનભાઈ 99782 31983, નાગદાનભાઈ 99799 97586, જીવણભાઈ 83201 75182, દિનેશભાઇ 94263 16925)