મોરબી : ડાયાભાઇ પીતાંબરભાઈ ભડાણીયા ઉં.વ. 76 તે, ઈશ્વરભાઈના પિતા તથા કુલદીપભાઈ ઈશ્વરભાઈ અને તુષારભાઈ ઈશ્વરભાઈના દાદાનું તારીખ ૧૩-૦૫-૨૦૨૦ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિકક્રિયા મુલતવી રાખેલ છે. ભડાણીયા પરિવારે મો.નં. ૯૯૭૯૧૩૪૭૦૧, ૮૮૬૬૬૬૩૦૩૭ તથા ૭૦૬૯૦૦૨૨૨૨ પર શોક સંદેશ/સાંત્વના પાઠવવા અનુરોધ કર્યો છે.