aમોરબી : ખાખરાળાં નિવાસી મગનભાઈ મોતીભાઈ વડાવિયા, તે જયંતીભાઈ અને હરેશભાઇનું તા. 10/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (જયંતીભાઈ - 97277 70432, હરેશભાઇ - 99780 70002, ગોરધનભાઈ - 99792 86435)