મોરબી : મૂળ લક્ષ્મીવાસવાળા હાલ મોરબીવાસી નારણભાઇ રાઘવજીભાઈ સબાપરા તે, ચિરાગભાઈ સબાપરાના પિતાનું તારીખ 08-05-2020ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલછે. સગા-સ્નેહીઓ અને પરિચિતો મોં.નં. 9586548886, 9825108886, 966273455 તથા 9978926026 પર શોક સંદેશ વ્યક્ત કરવા સબાપરા પરિવારે અનુરોધ કર્યો છે.