મોરબી : ગાળા નિવાસી છગનભાઈ ભીખાભાઈ બોપલીયા (ઉ.વ. 87)નું તા. 07/05/2020 ગુરુવારના રોજ ગાળા ખાતે અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી સદગતનુ બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. બોપલીયા પરિવારે સગા-સંબંધીઓએ ટેલિફોનિક શોક વ્યક્ત કરવા અનુરોધ કર્યો છે. (જયંતીભાઈ છગનભાઈ બોપલીયા 99257 26327, નરભેરામ છગનભાઈ બોપલીયા 98799 17543, રમેશભાઈ છગનભાઈ બોપલીયા 94272 68552, સુરેશભાઈ છગનભાઈ બોપલીયા 90999 15614, બિપીનભાઇ છગનભાઈ બોપલીયા 98256 05339)