મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના જ્યોત્સનાબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.-૮૦), તે સ્વ ગોપાલભાઈ સુંદરજીભાઈ સોલંકીના ધમ઼ઁપત્નિ, બિપીનભાઇ તથા મનીષભાઈના માતુશ્રી તેમજ સ્વ. બાબુભાઈ, હીરાભાઈ, પ્રભુભાઈ, જેન્તીભાઈ, હેમંતભાઈના ભાભીનુ તા. 07/05/2020 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વતઁમાનમાં લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને ઉઠમણું, બેસણું તેમજ લૌકિક વહેવાર બંધ રાખવામાં આવેલ છે. સગા-વહાલા અને સ્નેહીજનોએ ટેલિફોનિક શોક વ્યક્ત કરવા અનુરોધ કરાયો છે. (બિપીનભાઇ સોલંકી - મો.નં. ૯૩૭૭૧ ૬૮૨૪૮)