ટંકારા : રાજાવડ નિવાસી રામજીભાઈ સુખાભાઈ છૈયા, તે આશિષ અને સંદીપના પિતાનુ તા. 4 મે સોમવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 99987 15116, 84601 96694 પર ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકશે.