મોરબી : મોરબીવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. કારણકે હવે લોકડાઉન દરમિયાન હોટલના ફૂડનો ચટાકો લોકો માણી શકાશે. લાલપર અને લજાઈ નજીક આવેલ બન્ને ઓનેસ્ટ (અવધ) હોટેલમાં આજથી સરકારની ગાઈડલાઈન અનુસરીને તમામ હાઇજિનના ધોરણના પાલન સાથે ટેક અવે અને પાર્સલ સુવિધા શરૂ કરવામાં આવી છે. લાલપરની ઓનેસ્ટ હોટેલ દ્વારા પાઉભાજી, પુલાવ, પંજાબી અને પંજાબી થાળી ( લિમિટેડ મેનુ) શરૂ કરવામાં આવ્યું. ટેક અવે અને પાર્સલ માટે કોલ કરો 992481500 જ્યારે લજાઈની ઓનેસ્ટ હોટેલમાં ફાફડા, સેન્ડવીચ, પૌવા, ચા- કોફી, પાઉભાજી, પુલાવ, પંજાબી અને પંજાબી થાળી (લિમિટેડ મેનુ) રાખવામાં આવ્યું છે. ટેક અવે અને પાર્સલ માટે કોલ કરો 9512100020 મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/