મોરબી : હરીપર (કે.) નિવાસી પ્રેમજીભાઈ ત્રિકમજીભાઈ હળવદિયા (ઉ.વ. 67), તે સુરેશભઇ તથા મહેશભાઈના પિતા તેમજ ગોરધનભાઈ, જયંતીભાઈ, ચંદુભાઈ, દુર્લભજીભાઈ, કેશવજીભાઇ તથા રમેશભાઈના ભાઈનું તા. 03/05/2020ના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (સુરેશભાઈ - 98982 98444, મહેશભાઈ - 99250 52391, ગોરધનભાઈ - 99090 68131, જયંતીભાઈ - 99986 84525 તથા કેશવજી - 82381 93693)