મોરબી : નવા સાદુળકા નિવાસી રણછોડભાઈ ભગવાનજીભાઈ દસાડીયા (મોરબી અને માળિયા તાલુકાના વાણંદ સમાજના પ્રમુખ), તે ગૌતમભાઈ તથા ભરતભાઈ (જીવનદીપ હેરપાર્લર)ના પિતાનું તા. 02/05/2020ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ગૌતમભાઈ - મો. 94097 52623, ભરતભાઈ - મો. 99139 13706)