માળીયા મી. : મૂળ માળીયાના મેઘપર નિવાસી ડાહીબેન કરશનભાઈ મંઢ ઉં.વ. ૯૫ તે, રાયધનભાઈ, સ્વ. મુળુભાઈ તથા દેવાયતભાઈના માતાનું તારીખ ૧-૫-૨૦ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે