મોરબી : કોરોના મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોને વ્હારે આવી છે. ત્યારે મોરબી જીલ્લાના સ્વયમ્ સૈનિક દળ - SSD દ્વારા જરૂરિયાતમંદ લોકોને 100 કીટનું વિતરણ કરવામા આવ્યુ હતું. આમ, મોરબીના સ્વયમ્ સૈનિક દળ દ્વારા ગરીબોને સહાય કરવામાં આવી હતી.