મોરબી : મૂળ જુના ઘાંટીલા, હાલ મોરબી નિવાસી પાર્વતીબેન સવજીભાઈ વિડજા (ઉ.વ. 73), તે સવજીભાઈના પત્ની, કાંતિભાઈ તથા ચંદુલાલના જેઠાણી, નરેશ તથા રાજેશના માતા તેમજ ઉમેશના કાકીનું તા. 29/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 99138 13261, 99251 54300 પર શોક વ્યક્ત કરી શકશે.