મોરબી : ગામ ખાખરાળાના ધનજીભાઈ લવજીભાઈ સદાતિયા (ઉં.વ. 60) તે અમિતભાઇના પિતાનું તારીખ 29 એપ્રિલના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર મોકૂફ રાખેલ છે. અમિત ધનજીભાઈ સદાતિયા મો.નં. 9879760604 તથા નવનીત ચતુરભાઈ સદાતિયા મો.નં 8128551195એ ટેલિફોનિક શોક વ્યક્ત કરવા અને ઘેર રૂબરૂ ન આવવા સગા-સ્નેહીજનોને અપીલ કરી છે.