મોરબી : ભીખાભાઈ મુળજીભાઈ નગવાડિયાનું અવસાન મોરબી : કુંભાર શેરી, નિવાસી ભીખાભાઈ મુળજીભાઈ નગવાડિયા તે ધીરજભાઈ ભીખાભાઇ નગવાડિયાના પિતાનું તા.27 ના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખે છે (મોં. 99132 52533)