મોરબી : હરિશભાઇ સવાભાઇ સનારીયા (ઉ.વ. 71), તે રમેશભાઇના પિતા, હીરાબેનના પતિ, છગનભાઇ, બચુભાઇ તથા અમરશીભાઈના ભાઈ તેમજ કાનાભાઇના કાકાનું તા. 26/04/2020ના રોજ અવસાન પામેલ છે. વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેની સગા સંબંધીઓએ નોંધ લેવી. શોક વ્યક્ત કરવા માટે ટેલીફોનથી શોક સંદેશો પાઠવવા સનારીયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. (રમેશભાઇ મો. ૯૮૭૯૪ o૭૭૭૧ (વોટ્સએપ નં. ૭૮૦૧૮ ૯૦૮પપ), છગનભાઇ મો. ૮૮૪૯૮ ૪૮૪૫૩, બચુભાઇ મો. ૯૯૦૯૧ ૯૨૬૧ ર (વોટ્સએપ નં. ૭૯૮૪૮ ૭૯૮૯૩), અમરશીભાઈ મો. (વોટ્સએપ નં. ૯૮૭૯o ૧o૭૮ર), કાનાભાઇ મો. ૯૭૨૭૬ ૩૨૬૨૬ (વોટ્સએપ કિરણભાઇ નં. ૯૭ર૭ર ૩૮૮૮૩))