મોરબી : હંસરાજભાઈ ગંગારામભાઈ વામજા (હસુશેઠ) (ઉ.વ.-૭૪), તેઅો હડમતિયા સેવા સ.મં.લી ના પ્રમુખ દેવરાજભાઈ ગંગારામભાઈના ભાઈ તેમજ ચંદ્રમૌલીના પિતાશ્રીનું તા. 27/4/2020 સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલના કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું/લૌકિકપ્રથા બંધ રાખેલ છે. તેમની સૌ સગા-સ્નેહીજનોઅે નોંધ લેવી ટેલિકોનિક શોક વ્યક્ત કરી શકાશે. (ચંદ્રમૌલી - 98797 19332, મહેશભાઈ - 99781 02832)