માત્ર ફોનથી બુક કરો અને સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ પ્રોપર્ટીમાં ટ્રીટમેન્ટ કરાવો અને તેનો રિપોર્ટ મેળવો ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી :હાલ કોરોના વાયરસના સંક્રમણથી બચવા તકેદારીના પગલાં લેવા ખૂબ જરૂરી છે. તેમાં પણ ફેકટરી, ઓફિસ, સોસાયટી, શેડ, દુકાન, શો રૂમ, હોસ્પિટલ સહિતના સ્થળોએ લોકોની અવર જવર રહેતી હોવાથી જોખમ વધી જાય છે. ત્યારે આવી જગ્યાઓને સુરક્ષિત રાખવા વાયરસ એલીમીનેટ ટ્રીટમેન્ટ અથવા ડિસઇન્ફેક્શન ટ્રીટમેન્ટ જરૂરી છે. તો આ ટ્રીટમેન્ટ આર્પટન ઇન્ટરનેશનલ દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓર્ડર કે વધુ વિગત માટે આર્પટન ઇન્ટરનેશનલ, શોપ નંબર 10થી 13, આરોહી ચેમ્બર્સ, શક્તિ ચેમ્બર પાછળ, 8-એ નેશનલ હાઇવે, મોરબી મો.નં.9707488888 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.