વણજોયા મુહૂર્ત ઉપર આકર્ષક ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં લોકડાઉન નિમિતે માધવ સુઝુકી ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં લોકો ઘરબેઠા સુઝુકીનું કોઈ પણ વાહન બુક કરશે તો તેને સોનાનો એક ગ્રામનો સિક્કો બિલકુલ ફ્રી આપવામાં આવશે. તેમાં પણ આજે અખાત્રીજનો પાવન પર્વ છે તો આ ઓફર સોનામાં સુગંધ ભેળવી દયે તેવી છે. માટે આજના પાવન પર્વે આપનું મનપસંદ સુઝુકી વાહન બુક કરાવીને ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં લોકડાઉનને લઈને એક સ્પેશિયલ ઓફર શરૂ છે. આ ઓફરમાં આપના મનગમતા સુઝુકી વાહનના બુકિંગ સાથે 1 ગ્રામ ગોલ્ડ કોઈન તદ્દન ફ્રી મળશે. આ ઓફર 3 મે સુધી જ માન્ય રહેવાની છે. તેમાં પણ આજે વણજોતા મુહૂર્તનો દિવસ એટલે કે અખાત્રીજ છે. તો આજના અણમોલ અવસરે આ ઓફરનો લાભ લેવાનું ચુકવા જેવું નથી. આ ઓફર નો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. મો.નં. : 99793 78778 / 9558817745 વોટ્સએપ : https://bit.ly/2wB5pbg