મોરબી : કરશનભાઇ માવજીભાઈ ચનીયારા (ઉ.વ. 73), તે રમેશભાઈ, દિલીપભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 25/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના વાયરસને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રમેશભાઈ - 97124 30013, દિલીપભાઈ - 96875 23001, જીતેન્દ્રભાઈ - 99795 73193)