મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી ઠાકરશીભાઈ પ્રેમજીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 75), તે સ્વ. કસ્તુરબેનના પતિ તથા દીપકભાઈના પિતાનું તા. 22/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (દીપકભાઈ - 99980 55580, વર્ષાબેન - 94288 82770)