મોરબી : મોરબી નિવાસી (પીઠડ વાળા) જમનભાઈ કાનજીભાઈ હિંન્સુ (ઉ.વ. 66), તે વસંતભાઈના મોટાભાઈ' તેમજ જશ્મીનભાઈના પિતાશ્રીનું તા. 23/4/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિકક્રિયા હાલના સંજોગોના કારણે રદ કરેલ છે.