ઘરે બેઠા વાહન બુક કરો અને મેળવો એક ગ્રામ સોનાનો સિક્કો ફ્રી : ઓફરનો લાભ લેવામાં બાકી રહી ગયેલા લોકો માટે ખાસ તક મોરબી : મોરબીમાં લોકડાઉન નિમિતે માધવ સુઝુકી ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં લોકો ઘરબેઠા સુઝુકીનું કોઈ પણ વાહન બુક કરશે તો તેને સોનાનો એક ગ્રામનો સિક્કો બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ ઓફરને સુંદર પ્રતિસાદ મળતા 24 એપ્રિલ સુધી ઓફર લંબાવવામાં આવી છે. જેથી બાકી રહી ગયેલા લોકોને ઓફરનો લાભ લેવાનો અનમોલ અવસર મળ્યો છે. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં લોકડાઉનને લઈને એક સ્પેશિયલ ઓફર શરૂ છે. આ ઓફરમાં આપના મનગમતા સુઝુકી વાહનના બુકિંગ સાથે 1 ગ્રામ ગોલ્ડ કોઈન તદ્દન ફ્રી મળશે. આ ઓફર તા. 20 એપ્રિલ સુધી જ માન્ય રહેવાની હતી. પરંતુ આ ઓફરને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ લોકલાગણીને ધ્યાને રાખીને ઓફરને 24 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ ઓફર નો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. મો.નં. : 99793 78778 / 9558817745 વોટ્સએપ : https://bit.ly/2wB5pbg