મોરબી : કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં સરકારને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી મોરબીની સ્મોલ જોન્શન ફ્લોર ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીએમ કેર્સ ફંડ અને સીએમ રિલીફ ફંડ, બંનેમાં રૂ. 2,50,000 મળે કુલ રૂ. 5,00,000નું યોગદાન આપવામાં આવ્યું છે. જે માટે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા, વસંતભાઈ સવજીભાઈ કાંજિયા, જીતુભાઈ હરજીવનભાઈ ઘોડાસરા તથા ગૌતમભાઈ વસંતભાઈ કાંજીયા દ્વારા જિલ્લા કલેકટર રૂબરૂ મળી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.