મોરબી : મુકતાબેન ગોવિદભાઈ વૈશ્નાણી ઉ.વ.81 તે ગોવિંદભાઈ રવજીભાઈ વૈશ્નાણીના ધર્મપત્ની અને શૈલેષભાઇ ( ઇટાલિકા ગ્રુપ વાળા), દયાબેન વિરજીભાઈ લિખિયા, વિનિતાબેન પ્રફુલભાઈ દેત્રોજા, ગીતાબેન લક્ષમણભાઈ કોરિગાના માતૃશ્રી અને શ્યામ તથા ઓમના દાદીનું તા.19 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા લોકીક વ્યવહાર હાલની કોરોના વાયરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને બંધ રાખેલ છે અને શોક સંદેશ સદગતના પરિવારજનોના મોબાઈલ અને વોટ્સએપ ઉપર પાઠવવાની અપીલ કરવામાં આવી છે. ગોવિંદભાઈ મો.નં. 9825222997, શૈલેષભાઇ મો.નં. 9825222662.